Amreli: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ભાજપના આ વરિષ્ઠ નેતાએ ટ્વીટ કરી આક્રોશ વ્યક્ત કર્યો

shadow
1 Min Read

અમરેલી: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પેપર લીક થવાને લઈને વિપક્ષીથી લઈને એએસયૂઆઈ અને એબીવીપી જેવી વિદ્યાર્થી પાંખો પણ સરકાર સામે બાયો ચડાવી રહી છે.

અમરેલી: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પેપર લીક થવાને લઈને વિપક્ષીથી લઈને એએસયૂઆઈ અને એબીવીપી જેવી વિદ્યાર્થી પાંખો પણ સરકાર સામે બાયો ચડાવી રહી છે. હવે આ કડીમાં અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે પણ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના અંગે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

Share this Article
Leave a comment