વડોદરા: ગોત્રી વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. ચંદ્રમોલેશ્વર નગરમાં ઘર નંબર બી 18મા ગઈકાલે ગેસની બોટલ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ ઘરમાં રહેતા નયના બારોટ અને નિવાંગ બારોટ દાઝ્યા હતા.
વડોદરા: ગોત્રી વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. ચંદ્રમોલેશ્વર નગરમાં ઘર નંબર બી 18મા ગઈકાલે ગેસની બોટલ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ ઘરમાં રહેતા નયના બારોટ અને નિવાંગ બારોટ દાઝ્યા હતા. આ ઉપરાંત 3 વર્ષીય નિવાંગ બારોટનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્ત માતા અને બાળકને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.