Vadodara: વડોદરામાં ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને શાળાએ 4 કલાક લાઈબ્રેરીમાં બેસાડી રાખ્યો, જવાબમાં કહ્યું, પરિવારને પાઠ ભણાવવા….
વડોદરા: શહેરના પ્રતાપ નગરના ડભોઇ રોડ સ્થિત ઝેનીથ સ્કૂલ દ્વારા ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને 4 કલાક લાયબ્રેરીમાં બેસાડી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. વડોદરા: શહેરના પ્રતાપ નગરના ડભોઇ રોડ સ્થિત…
Land Grabbing: ગુજરાતના આ શહેરમાં નિવૃત્ત Dyspના ભાઈ, ભાભી, ભત્રીજા સહિત છ લોકો સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો
પોલીસે નવીન પટેલની કરી ધરપકડ કરી હતી. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. Vadodara News: વડોદરામાં નિવૃત ડીવાયએસપીના ભાઈ, ભાભી, ભત્રીજા અને બે ભત્રીજી સહિત છ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો…
Unseasonal Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો અમદાવાદઃ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ…
SURAT: બુટલેગરોએ દારુની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમિયો, HP ગેસનું ટેન્કર તપાસતા પોલીસ ચોંકી ગઈ
સુરત: ગુજરાતમાં દારુબંધી હોવા છતા દારુની હેરાફેરી થતી રહે છે. પોલીસથી બચવા દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા નવા કિમિયા અજમાવતા રહે છે. હવે સુરતમાં આવો જ નવો કિમિયો સામે આવ્યો…
Surat: ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલી પોલીસને રૂમમાં બંધ કરી દીધા, જાણો વિગત
Surat News: સુરતના બમરોલી રોડથી ગુમ થયેલી 27 વર્ષીય યુવતીની શોધખોળ કરવા પોલીસ ગઈ હતી. પાંડેસરા સૂર્યા નગરમાં એક યુવાન સાથે રહેતી હોવાની શંકા સાથે પોલીસ તપાસ કરવા ગઇ હતી.…
ATS Press Conference: ATS ને પેપર લીકની પહેલાં જ પડી ગઈ હતી ખબર, જાણો સમગ્ર ઘટનાક્રમ
ATS Press Conference: જુનિયાર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર ગુજરાતના ઉમેદવારો અને તેમના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. લાખો લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ATS Press…
Surat: વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સુરત પોલીસની અનોખી પહેલ, લોકોને સસ્તા વ્યાજે રુપિયા અપાવવા જાહેર કર્યો ફોન નંબર
સુરત: શહેર પોલીસ દ્વારા ઉંચા વ્યાજે રુપિયા લેતા લોકોને વ્યાજખોરોથી બચાવવા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સુરત પોલીસ 100 નંબર પર ફોન કરનારને ઓછા વ્યાજથી લોકોને લોન મળે તેવી…
Vadodra: વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ડૂબી જતા બે સગાભાઈના માતાની નજર સામે જ મોત
વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે સગાભાઈના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. બે ભાઈઓ માતા સાથે સીમમાં ગયા હતાં. વડોદરા: વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે સગાભાઈના…
Surat: સુરતમાં બાળકના જન્મ બાદ થઈ ચોરી, 6 વર્ષ બાદ ફૂટ્યો ભાંડો, હવે બાળક પાલક માતાને છોડવા તૈયાર ન થતા પોલીસ ધર્મસંકટમાં મુકાઈ
સુરત: વર્ષ 2017 માં થયેલી નવ જાત શિશુની ચોરીનો ભેદ 2023મા ઉકેલાયો છે. 6 વર્ષ બાદ કામરેજ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 108મા ફરજ બજાવતા ડોકટરે નવ જાત શિશુની…
Vadodara: વડોદરામાં લિફ્ટ તૂટતા 4 લોકોને ઈજા પહોંચી, ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી
વડોદરામાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. આ લિફ્ટ તૂટવાની ઘટનામાં કુલ 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા એપાર્ટમેન્ટમાં બની હતી. વડોદરા: વડોદરામાં લિફ્ટ…